Showing posts with label 2019 01 26 ૭૦ મા પ્રજસત્તાક દિવસની ઉજવણી. Show all posts
Showing posts with label 2019 01 26 ૭૦ મા પ્રજસત્તાક દિવસની ઉજવણી. Show all posts

2019 01 26 ૭૦ મા પ્રજસત્તાક દિવસની ઉજવણી

Date:26 01 2019
Day :Saturday

તા. 26/01/2019  શનિવાર ના રોજ શાળામાં 

૭૦  મા પ્રજસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.  

પ્રસંગમાં શાળાના પ્રાથમિક વિભાગના શિક્ષિકાશ્રી સરલાબેન પટેલ ના  શુભ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ, 

આ પ્રસંગે
  શ્રી સરલાબેન પટેલ એ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓ,  શિક્ષકમિત્રો તથા આમંત્રિત મહેમાનો અને શાળામાં હાજર રહેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.



કેટલીક તસવીરો......










































all images above are captured by NARESHBHAI PATEL & BIPINBHAI PATEL




learn.........

PLEASE, click below for ....



thanks and do not forget to share from icon given below...