Showing posts with label 2018 09 14 “મારૂં જીવન એજ મારો સંદેશ” નાટક સ્પર્ધા. Show all posts
Showing posts with label 2018 09 14 “મારૂં જીવન એજ મારો સંદેશ” નાટક સ્પર્ધા. Show all posts

2018 09 14 “મારૂં જીવન એજ મારો સંદેશ” નાટક સ્પર્ધા

Date:14 09 2018
Day :Friday

આજ રોજ શ્રી સરદાર શારદા મંદિર, વિજલપોર  ખાતે યોજાયેલ  S V S કક્ષાની  નાટક સ્પર્ધામાં      “મારૂં જીવન એજ મારો સંદેશ” 
વિષય ઉપર શાળાના ઉ.માધ્ય. વિભાગના શિક્ષક શ્રી અજયભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ ધોરણ ૧૧-૧૨ ના વિદ્યાર્થીઓએ  સુંદર તથા સંદેશ આપનારૂં નાટક રજૂ કર્યું હતું. જેની કેટલીક તસવીરો...