Showing posts with label 2023 12 28 વાર્ષિક રમતોત્સવ. Show all posts
Showing posts with label 2023 12 28 વાર્ષિક રમતોત્સવ. Show all posts

2023 12 28 વાર્ષિક રમતોત્સવ

વદ બીજ, માગશર, વિ.સં. ૨૦૮૦, ગુરુવાર.

Date : 28 12 2023

વિદ્યાર્થીઓને  ખુબજ પ્રિય એવો ઉત્સવ , શાળાનો વાર્ષિક  રમતોત્સવ 

 

        આજ રોજ શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોએ રસ્સા ખેંચ, ગગરી રીલે, ઊંચી કૂદ, ૧૦૦ મીટર દોડ, કોથળા કૂદ, લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી ખુબજ મનોરંજક રમતોમાં ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો.  આજના દિવસે શાળાના વિદ્યાર્થીઓએ આનંદ માણવા સાથે શારીરીક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ મેળવી હતી. 

        આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશકુમાર ડી. ગજેરા એ તથા સમગ્ર શાળા પરિવારે રમતોત્સવના સુંદર આયોજન માટે શાળાના શિક્ષકો શ્રી પિયુષભાઈ પટેલ અને શ્રી નિલેશભાઈ ચૌધરી તથા તમામ પંચ મિત્રો(શિક્ષક મિત્રો) ને શુભેચ્છાઓ પાઠવી હતી.

































































આભાર..