Showing posts with label 2022 11 24 સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વીઝ સ્પર્ધા (શાળા કક્ષા). Show all posts
Showing posts with label 2022 11 24 સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વીઝ સ્પર્ધા (શાળા કક્ષા). Show all posts

2022 11 24 સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વીઝ સ્પર્ધા (શાળા કક્ષા)

 date: 24 11 2022

Thursday

        આજ રોજ શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ દ્વારા 11 મી રાજ્યસ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણી શાળામાં 91 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેનું સંચાલન શ્રી રંજનબેન ભારતી, શ્રી અમીતાબેન ગામિત, શ્રી ઉર્વશીબેન ચૌધરી અને શ્રી નિલેશભાઈ પટેલ એ શાળાના પટાંગણમાં આયોજન કર્યું હતું.

કેટલીક તસવીરો.





Thanks..