Showing posts with label 2024 01 25 રાષ્ટ્ર્રીય મતદાતા દિવસ ની ઉજવણી. Show all posts
Showing posts with label 2024 01 25 રાષ્ટ્ર્રીય મતદાતા દિવસ ની ઉજવણી. Show all posts

2024 01 25 રાષ્ટ્ર્રીય મતદાતા દિવસ ની ઉજવણી

પૂનમ, પોષ, વિ.સં. ૨૦૮૦, ગુરુવાર

Date : 25 01 2024

            આજ રોજ આપણી શાળામાં મામલતદાર શ્રી ની કચેરી, જલાલપોર દ્વારા 

“રાષ્ટ્ર્રીય મતદાતા દિવસ”

ની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત મામલતદાર શ્રી મૃણાલદાન ઈસરાની (મતદાર નોંધણી અધિકારી)  એ તથા શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરાએ મતાદાન જાગૃતિ માટે ખુબજ પ્રોત્સાહક વ્યકતવ્યો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ખુબજ સરસ કામગીરી કરનાર BLO શ્રી ઓને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદાર શ્રી અલ્પેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષક શ્રી નિતીનભાઈ ખામકર તથા એમની ટીમ દ્વારા થયું હતું.

કાર્યક્રમની તસવીરો ક્રમાનુસાર...













































આભાર....