Showing posts with label 2019 02 21 વિશ્વ માતૃભાષા દિવસ. Show all posts
Showing posts with label 2019 02 21 વિશ્વ માતૃભાષા દિવસ. Show all posts

2019 02 21 વિશ્વ માતૃભાષા દિવસ

વદ બીજ/ મહા / ૨૦૭૫
Date:19 02 2018
Day :Thursday
શાળામાં આજ રોજ 
“વિશ્વ માતૃભાષા દિવસ” 
ની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ જેવી કે, સુલેખન , શ્રૃત લેખન , કવિ-લેખક પરિચય , શ્રેષ્ઠ વાચન , કાવ્ય પઠન, માતૃભાષાનું મહત્વ વગેરે નું આયોજન શાળામાં કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ભાગ લઈ માતૃભાષાનું મહત્વ સમજ્યા હતા.

કેટલીક તસવીરો.....