Showing posts with label 2024 08 15 ૭૮ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી. Show all posts
Showing posts with label 2024 08 15 ૭૮ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી. Show all posts

2024 08 15 ૭૮ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી

સુદ દસમ / શ્રાવણ/ વિ.સં. ૨૦૮૦ / ગુરુવાર

Date: 15 08 2024

તા. ૧૫/૦૮/૨૦૨૪ ગુરુવાર ના રોજ શાળામાં 

૭૮ મા સ્વતંત્રતા  દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.  

પ્રસંગમાં શાળાના   સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ

 ના શુભ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ, 



ક્રમાનુસાર કેટલીક તસવીરો...                  photographs by BK & BK  ( Bipin Sir & Bhavesh Sir)