Showing posts with label 2018 07 11 શ્રી દર્શનાબેન દેસાઈ નું સ્વાગત. Show all posts
Showing posts with label 2018 07 11 શ્રી દર્શનાબેન દેસાઈ નું સ્વાગત. Show all posts

2018 07 11 શ્રી દર્શનાબેન દેસાઈ નું સ્વાગત

Date:11 07 2018
Day :Wednesday

       આજ રોજ શાળામાં શાળાના શિક્ષિકા શ્રી પ્રિતીબેન શર્મા એ શાળામાં નવી નિમણૂંક પામનાર હિંદી વિષયના  શિક્ષિકા શ્રી દર્શનાબેન દેસાઈ નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. પ્રસંગમાં શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ એ સમગ્ર શાળા પરિવાર વતી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

તસવીરો.....


PLEASE, click below for ....


thanks and do not forget to share from icon given below...