Showing posts with label 2024 10 22 શુભેચ્છા સમારંભ (વિદાય સમારંભ) શ્રી રતિલાલ ઝેડ. પટેલ. Show all posts
Showing posts with label 2024 10 22 શુભેચ્છા સમારંભ (વિદાય સમારંભ) શ્રી રતિલાલ ઝેડ. પટેલ. Show all posts

2024 10 22 શુભેચ્છા સમારંભ (વિદાય સમારંભ) શ્રી રતિલાલ ઝેડ. પટેલ

વદ છઠ, આસો, વિ.સં.૨૦૮૦, મંગળવાર
Date : 22 10 2024

આજ રોજ શાળાના સુંદર-લીલાછમ અને રમણીય પટાંગણમાં,  વયમર્યાદાને કારણે નિવૃત થનાર 

સુપરવાઈઝર  શ્રી રતિલાલ ઝેડ. પટેલ

માટે શુભેચ્છા સમારંભ (વિદાય સમારંભ) નું આયોજન કરવામાં આવ્યું હતું. 

        કાર્યક્રમમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ નાયક, ટ્રસ્ટના મંત્રી શ્રી ભરતભાઈ એન.  દેસાઈ, ટ્રસ્ટી શ્રી રોહિતભાઈ દેસાઈ, ટ્રસ્ટી શ્રી હરેશભાઈ એમ. વશી, શાળાના આચાર્યશ્રી ડો. પ્રિતેશભાઈ ગજેરા , શ્રી શૈલેન્દ્રભાઈ પટેલ તથા સમગ્ર શાળા પરિવાર અને એમના સ્વજનોએ હાજર રહી શ્રી રતિલાલ ભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમની  ક્રમાનુસાર કેટલીક તસવીરો...

































































































thanks and share .. 

this post is brought to you by 

" PHV  MEDIA  DEPARTMENT "