Showing posts with label 2019 11 19 “કલા ઉત્સવ” તથા “રાષ્ટ્ર્રીય એકતા યાત્રા”. Show all posts
Showing posts with label 2019 11 19 “કલા ઉત્સવ” તથા “રાષ્ટ્ર્રીય એકતા યાત્રા”. Show all posts

2019 11 19 “કલા ઉત્સવ” તથા “રાષ્ટ્ર્રીય એકતા યાત્રા”

Date:19 11 2019
Day :Tuesday

આજ રોજ , શ્રી સરદાર શારદામંદિર વિદ્યાલય, વિજલપોર ખાતે 
“કલા ઉત્સવ” તથા “રાષ્ટ્ર્રીય એકતા યાત્રા” 
અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપણી શાળામાંથી નીચે મુજબની સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 

‘કંઠય સંગીત’
હળપતિ સરસ્વતી જયંતીભાઈ
બાગલે માનસી અજયભાઈ
શાહ હેતવી પ્રમોદકુમાર
માર્ગદર્શક શિક્ષક શ્રી રામચંદ્ર ડી. હળપતિ

‘ચિત્રકલા’ : સુથાર મિહિર એ.
 માર્ગદર્શક શિક્ષક શ્રી નરેશભાઈ પટેલ

       જેમાં ચિત્રકલામાં શાળાના વિદ્યાર્થી ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે, વિદ્યાર્થીઓના વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકમિત્રોને શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા અને સમગ્ર શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.



‘કંઠય સંગીત’



‘ચિત્રકલા’




thanks....