2018 08 11 “ સ્ત્રી સશક્તિકરણ ”

Date:11 08 2018
Day :Saturday

આજ રોજ શાળામાં એક વક્તવ્ય નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શ્રી જે. એમ. નાયક, શ્રી સ્વાતીબેન નાયક,  શ્રી કિર્તીદાબેન વૈધ અને શ્રી મંજુબેન જે. નાયક એ શાળાની વિદ્યાર્થીનીઓને
 “ સ્ત્રી  સશક્તિકરણ ”
વિષય પર માર્ગદર્શન આપ્યું હતું.. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ  અને શિક્ષિકા શ્રી પ્રિતીબેન શર્મા એ પણ પ્રસંગોચિત માહિતી આપી હતી. 

કાર્યક્રમની કેટલીક તસવીરો.....