2016 09 12 વિશ્વ બંધુત્વ દિવસ

શ્રી સ્વામી વિવેકાનંદજી ની સ્મૃતિ માં તા. ૧૨/૦૯/૨૦૧૬ સોમવાર ના દિને શાળામાં  વિશ્વ બંધુત્વ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
             આ કાર્યક્રમ  અંતર્ગત  વિવેકાનંદ કેન્દ્ર, નવસારી દ્વારા વિવેકાનંદજી ના જીવનપ્રસંગો ની અસરકારક તથા ઉત્સાહપ્રેરક રજૂઆત શ્રી વૈશાલીબેન  રાણા , શ્રી માધવીબેન કર્વે  અને શ્રી શૈલજાબેન ખડકે દ્વારા કરાઈ હતી. 
નોંધ:  વિશ્વ બંધુત્વ દિવસ ની ઉજવણી તા. ૧૧ સપ્ટેમ્બર ના દિવસે કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ૧૧ સપ્ટેમ્બર ના દિવસે રવિવાર હોવાથી શાળામાં તા. ૧૨/૦૯/૨૦૧૬ સોમવાર ના દિને કાર્યક્રમ રજૂ થયો હતો. 
પ્રસંગના ક્રમાનુસાર  એક નજર ... 








આભાર ....