જિલ્લા રોજગાર કચેરી , નવસારી તથા જિલ્લા શિક્ષણઅધિકરીશ્રીની કચેરી, નવસારી
ના સંયુક્ત ઉપક્રમે આયોજીત
કારકીર્દી સપ્તાહ ઉદઘાટન સમારોહ નું આયોજન શાળામાં તા. ૦૪/૧૦/૨૦૧૬ ના રોજ કરવામાં આવ્યું હતું.
જેમાં શાળાના આચાર્યશ્રી શૈલેન્દ્ર્ભાઈ વી. પટેલ તથા રોજ્ગાર કચેરી માંથી આમંત્રિત મહેમાનો
શ્રી હિરેનભાઈ તથા શ્રીહેતલબેન ના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં શ્રી હેતલબેને રોજગર કચેરી નવસારી અંગે વિદ્યાર્થીઓને મહિતગાર કર્યા હતાં.
કાર્યક્રમમાં શ્રી તારકભાઈ વ્યાસ (ભૌતિક વિજ્ઞાન શિક્ષક) એ ધો.૧૦ પછીના અભ્યાસ્ક્રમો અંગે વિદ્યાર્થીઓને મહિતગાર કર્યા હતાં તથા શ્રી પ્રિતેશભાઈ ગજેરા (રસાયણ વિજ્ઞાન શિક્ષક) એ ધો.૧૨ પછીના અભ્યાસ્ક્રમો અંગે વિદ્યાર્થીઓને મહિતગાર કર્યા હતાં.
એક ઝલક ....+


આભાર .....