2016 12 09 ભારતીય ન્યાયતંત્ર

૦૯/ ૧૨/૨૦૧૬ શુક્રવાર ના દિને શાળામાં ભારતીય ન્યાયતંત્ર  અંંગેની જાણકારી આપવા માટે એક ખાસ સેમિનાર નું આયોજન  કરવામાં આવ્યું હતું, જેમાં એડ્ વોકેટ શ્રી કેવિનભાઈ પારેખ (શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી)  એ ધોરણ- ૯ ના વિદ્યાર્થીઓને એમના સામજીક વિજ્ઞાન ના અભ્યાસક્રમના પ્રકરણ - ન્યાયતંત્ર ને અનુલક્ષીને ખુબજ રસપ્રદ માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ કર્યું હતુ.
               એક નજર ... 

આભાર.