વદ આઠમ / ભાદરવો/ બુધવાર / વિ.સં. ૨૦૭૭
Date:29 09 2021
29’th NATIONAL CHILDREN’S SCIENCE CONGRESS-2021
(district level)
નું આયોજન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર , નવસારી ખાતે થયું હતું. જેમાં આપણી શાળાએ જુદા-જુદા વિભાગોના ચાર પ્રોજેક્ટસ માં ભાગ લીધો હતો, જેમાંથી ત્રણ પ્રોજેક્ટ્સ રાજ્ય-કક્ષા ના NATIONAL CHILDREN’S SCIENCE CONGRESS માટે સિલેક્ટ થાય છે.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર ભાગ લેનાર બધાજ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષિકા શ્રી મોનાબેન દેસાઈ ને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવે છે.
એક નજર ... તસવીરો પર...
(1) Project name: આપત્તિઓ સામે રક્ષણ માટે મોબાઈલ એપબેસ્ડ ચેતવણી સિસ્ટમ.
(selected for STATE LEVEL)
Students:
(1) PATEL BHOOMI ANILBHAI
(2) PATEL KRISHA JITESHBHAI
Guide teacher: DESAI MONABEN H.
(2) Project name: Awareness for Dengue
(selected for STATE LEVEL)
Students:
(1) AHIR DHARA RAMESHBHAI
(2) CHAUDHARY AMISHA DEVDASBHAI
Guide teacher: DESAI MONABEN H.
(3) Project name: પાર્થિવ વનસ્પતિ પર આક્રમક છોડની અસર.
Students:
(1) MANDE KANISHKA
PRAMODKUMAR
(2) MEHTA DHARA
BHAVESHBHAI
Guide teacher: DESAI MONABEN H.
(4) Project name: Solar cooker vs Microwave oven
(selected for STATE LEVEL)
Students:
(1) PATEL YASH BHAVESHBHAI
(2) BAROT VYOM HEMALBHAI
Guide teacher: DESAI
MONABEN H.