વદ બારસ, માગસર, વિ.સં. ૨૦૭૯, મંગળવાર
DATE : 20 12 2022
૨૦ મી ડિસેમ્બર ને વિશ્વ વિકલાંગ દિન તરીકે
ઉજવવામાં આવે છે. આજે માનવ કલ્યાણ ટ્રસ્ટ , નવસારી સંચાલિત દિવ્યાંગ બાળકો માટેની શાળા “મમતા મંદિર” નો ૫૦ મો સ્થાપના દિવસ છે. મમતા મંદિર શાળા ના ૫૦ વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે આ સંસ્થા દ્વારા શહેરની મધ્યમાં આવેલ લક્ષ્મણ હોલ ખાતે
પ્રદર્શન યોજાયું હતું. આપણી શાળાના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનની મુલાકાત લઈ દિવ્યાંગ
જનો તથા તેમના દ્વારા ચલાવાતી પ્રવૃતિઓ વિશે ખુબજ રસપ્રદ માહિતી મેળવી હતી.
જેની કેટલીક તસવીરો......
આભાર.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)