2024 02 28 વકૃત્વ સ્પર્ધા - ૨૮ ફેબ્રુઆરી - રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

વદ ચોથ, મહા, વિ.સં. ૨૦૮૦, બુધવાર
Date: 28 02 2024

                ૨૮ ફેબ્રુઆરી ને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણી શાળામાં આ દિવસે શાળાના માધ્યમિક વિભાગના વિજ્ઞાન-ગણિત વિષયના શિક્ષકો દ્વારા વિજ્ઞાન વિષયક વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવ્યા હતા.

        આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓ અને એમના માર્ગદર્શક શિક્ષકમિત્રોને અભિનંદન સહ શુભેચ્છઓ પાઠવે છે.

કેટલીક તસવીરો....




પ્રથમ ક્રમ : કોષ્ઠી કૃતિ વાય. [9-C] ને ઈનામ એનાયત કરી રહેલ શ્રી શૈલેન્દ્રભાઈ પટેલ


દ્વિતીય ક્રમ : ગુપ્તા દ્રષ્ટિ કે. [9-C] ને ઈનામ એનાયત કરી રહેલ શ્રી સુમિત્રાબેન પટેલ


તૃતીય ક્રમ : રાજગોર નેહા એચ. [9-C] ને ઈનામ એનાયત કરી રહેલ શ્રી નિતીનભાઈ ખામકર



નિર્ણાયકો  શ્રી નિકેતાબેન ટંડેલ અને શ્રી અમિતાબેન ગામીત



આભાર.