2018 06 14 વિશ્વ રક્તદાતા સન્માન દિન

Date:14 06 2018
Day :Thursday

આજ રોજ શાળા દ્વારા, ઈન્ડીયન રેડ્ક્રોસ સોસાયટી ના સૌજન્યથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ રક્તદાતાઓને સન્માન આપવાના હેતુથી તથા લોકોને રકતદાન કરવાની પ્રેરણા આપવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી નવસારી શહેરના રાજમાર્ગો પર ફરી લોકોને જાગૃત કર્યા હતા. 

જે કાર્યક્રમની કેટલીક તસવીરો....