Date: 21 06 2018
Day :Thurshday
all IMAGES above are captured by Dr.Pinkal Chaudhari (Biology teacher)
Day :Thurshday
આજ રોજ શાળામાં વિશ્વ યોગ દિવસ ની
ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખુબજ મોટી સંખ્યામાં શાળાના
વિદ્યાર્થીઓ , શિક્ષકમિત્રો, વાલી મિત્રો તથા આમંત્રિત મહેમાનોએ હાજર રહી યોગાસનો કર્યાહતા.
કાર્યક્રમમાં શાળાના વ્યાયામ શિક્ષક
શ્રી પિયુષભાઈ પટેલ અને શ્રી નિલેશભાઈ ચૌધરી એ જરૂરી સૂચનાઓ તથા નિદર્શનો વડે ખુબજ
સરસ રીતે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગના શ્રી ફાલ્ગુનીબેન એ ધ્યાન અંગેના નિદર્શનો રજૂ
કર્યા હતા. કાર્યક્રમના અંતમાં શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ એ સૌનો આભાર વ્યક્ત
કર્યો હતો.
આ પ્રસંગે શાળાના ઈ.આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ એ તથા શાળા પરિવારે સૌને શુભેચ્છાઓ
પાઠવી હતી.
જેની એક
ઝલક...
all IMAGES above are captured by Dr.Pinkal Chaudhari (Biology teacher)
PLEASE, click below for ....
- to find out events/activity of educational year 2016-2017
- to find out events/activity of educational year 2017-2018
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...