2018 06 27 FIRE safety / ગુજરાત શાળા સલામતી સપ્તાહ

Date:27 06 2018
Day :Wednesday

આજ રોજ શાળામાં
ગુજરાત શાળા સલામતી સપ્તાહ
અંતર્ગત FIRE safety વિષય પર વિજલપોર નગરપાલિકા FIRE brigade   ની મદદથી આગ લાગવાના આકસ્મિક સંજોગોમાં કેવી રીતે માનવજીવન  બચાવવામાં આવે છે તેમજ  કયા પ્રકારની પ્રાથમિક સારવાર આપવામાં આવે છે તથા આકસ્મિક સંજોગોમાં સલામતી માટે કેવા પગલા લઈ શકાય તે અંગેની રસપ્રદ તેમજ ખુબજ જરૂરી એવી માહિતી પૂરી પાડવામાં  હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી શૈલેન્દ્ર્ભાઈ વી. પટેલ એ તથા શાળા પરિવારે  વિજલપોર નગરપાલિકા FIRE brigade   ની ટીમનો આભાર માન્યો હતો.

જેની એક ઝલક...