Date:04 07 2018
Day :Wednesday
Day :Wednesday
આજ રોજ
શાળામાં
Measles and Rubella Campaign (MR
Campaign)
અંતર્ગત
એક વાલી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શાળાના
આચાર્યશ્રી શ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ , વિજલપોર શહેરના
મેડીકલ ઓફિસર ડૉ. રાહુલભાઈ પટેલ, ડૉ. ચેતનાબેન
પટેલ એ વાલી મિત્રોને ઉપરોક્ત વિષયને અનુરૂપ ખુબજ
અગત્યની માહિતી પૂરી પાડી હતી હતી. કાર્યક્રમમાં વાલીમિત્રોએ તેમને મૂંઝવતા પ્રશ્નો પૂછી જરૂરી નિરાકરણ
મેળવ્યું હતું, અંતમાં શાળાના શિક્ષક શ્રી પિયુષભાઈ એ સૌનો
આભાર માન્યો હતો.
જેની એક ઝલક...
PLEASE, click below for ....
- to find out events/activity of educational year 2016-2017
- to find out events/activity of educational year 2017-2018
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...