2018 08 08 “સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિષ્ણાત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન” -કારકિર્દી આયોજન સપ્તાહ

Date:08 08 2018
Day :Wednesday

આજ રોજ શાળામાં કારકિર્દી આયોજન સપ્તાહના ભાગ રૂપે શાળા માં 
 “સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિષ્ણાત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન 
વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના ઉચ્ચ.માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા (રસાયણવિજ્ઞાન) એ અને શ્રી તારકભાઈ વ્યાસ (ભૌતિકવિજ્ઞાન)   વિદ્યાર્થીઓને ઉપરોક્ત વિષયને અનુરૂપ માહિતી પૂરી પાડી હતી.  કાર્યક્રામમાં શાળાના  અચાર્યશ્રી શૈલેંદ્રભાએ વી. પટેલ તેમજ શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ પણ હાજરા રહ્યા હતા.  

એક નજર તસવીરો પર..... 
વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહેલ ઉચ્ચ.માધ્યમિક વિભાગના શિક્ષક 
શ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા (રસાયણવિજ્ઞાન) 



વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહેલ ઉચ્ચ.માધ્યમિક વિભાગના શિક્ષક 
શ્રી તારકભાઈ વ્યાસ (ભૌતિકવિજ્ઞાન)