2018 08 07 “ઓરી અને રૂબેલા – રસીકરણ અભિયાન”

Date:07 08 2018
Day :Tuesday
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર /  આરોગ્ય શાકા, જીલ્લા પંચાયત નવસારી દ્વારા શાળામાં 
“ઓરી અને રૂબેલા – રસીકરણ  અભિયાન”
અંતર્ગત વિદ્યાર્થીઓના રસીકરણના કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં શાળાના ૯ થી ૧૫ વર્ષની વયના વિદ્યાર્થીઓને ઓરી અને રૂબેલા ની રસી આપવામાં આવી હતી...
કેટલીક તસવીરો.....