2018 08 09 “ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછીના કારકિર્દી વિષયક વિકલ્પો” -કારકિર્દી આયોજન સપ્તાહ

Date:09 08 2018
Day :Thursday

આજ રોજ શાળામાં કારકિર્દી આયોજન સપ્તાહના ભાગ રૂપે શાળા માં 
 ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછીના કારકિર્દી વિષયક વિકલ્પો” 
વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના ઉચ્ચ.માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી અજયભાઈ પટેલ  એ વિદ્યાર્થીઓને ઉપરોક્ત વિષયને અનુરૂપ માહિતી પૂરી પાડી હતી.  
  
એક નજર તસવીરો પર.....