2018 08 10 “ પુસ્તક પ્રદર્શન ” -કારકિર્દી આયોજન સપ્તાહ

Date:10 08 2018
Day :Friday

આજ રોજ શાળામાં કારકિર્દી આયોજન સપ્તાહના ભાગ રૂપે શાળા માં 
 પુસ્તક પ્રદર્શન  
નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ આ પુસ્ત પ્રદર્શન  નિહાળી  કારકિર્દી માર્ગદર્શન અંગેના પુસ્તકો અંગે ખુબજ સરસ માહિતી મેળવી હતી.

એક નજર તસવીરો પર.....