2018 08 10 નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સીટી” ની મુલાકાત -મહિલા સશક્તિકરણ

Date:10 08 2018
Day :Friday
આજ રોજ શાળામાં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત આયોજીત કાર્યક્રમ હેઠળ નવસારીની પ્રખ્યાત 
“નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સીટી” ની મુલાકાત  
નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ  નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સીટી ની મુલાકાત લઈ  એગ્રિકલ્ચર  વિષય ઉપર ખુબજ જરૂરી એવી માહિતીઓ મેળવી હતી..
તસવીરો  પર એક નજર .....