2018 08 10 ઉદ્યોગપતિઓ ના જીવન ચરિત્રો -કારકિર્દી આયોજન સપ્તાહ

Date:10 08 2018
Day :Friday

આજ રોજ શાળામાં કારકિર્દી આયોજન સપ્તાહના ભાગ રૂપે શાળા માં 
 ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ ના જીવન ચરિત્રો 
વિષય પર દ્રશ્ય શ્રાવ્ય વાર્તાલાપ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના ઉચ્ચ.માધ્યમિક વિભાગના શિક્ષક  શ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા એ વિદ્યાર્થીઓને ઉપરોક્ત વિષયને અનુરૂપ માહિતી પૂરી પાડી હતી.  કાર્યક્રામમાં શાળાના  અચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ તેમજ શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ પણ હાજરા રહ્યા હતા. 

એક નજર તસવીરો પર..... 









PLEASE, click below for ....




thanks and do not forget to share from icon given below...