2018 08 23 ગણિત-વિજ્ઞાન પ્રદર્શન (શાળા કક્ષા)

Date:23 08 2018
Day :Thursday
આજ રોજ શાળાના માધ્યમિક વિભાગમાં શાળા કક્ષાના 
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 
નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખુબજ સરસ એવી જ્ઞાનવર્ધક કૃતિઓ બનાવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ, સુપરવાઈઝરશ્રી રતિલાલ પટેલ તથા સમગ્ર શાળા પરિવારે ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા ગણિત/વિજ્ઞાન શિક્ષકોને શુભેચ્છઓ પાઠવી હતી.