2018 08 28 ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૮ (સંકુલ કક્ષા)

Date:28 08 2018
Day :Tuesday

આજ રોજ આર.કે.જી.સ્વામિનારાયણ સ્કૂલ, ઈટાળવા ખાતે સંકુલ કક્ષા ના 
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૮
 નું આયોજન થયું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ  દરેક વિભાગમાં ખુબજ જ્ઞાન વર્ધક તેમજ રચનાત્મક કૃતિઓ રજૂ કરી હતી.
        જેમાં શાળાની વિભાગ-2 ની કૃતિ ડીજીટલ ડસ્ટ્બીન  અને પ્લાસ્ટીક રોડ તથા વિભાગ-5 ની કૃતિ Intelligent Transport System  પ્રથમ ક્રમ મેળવી જિલ્લા-કક્ષા ના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે.
         વિદ્યાર્થીઓના આ ઉત્કૃષ્ટ દેખાવને ધ્યાનમાં લઈ શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલે તેમજ સમગ્ર શાળા પરિવારે ભાગ લેનાર વિદ્યાર્થીઓ તેમજ ગણિત-વિજ્ઞાન વિષયના માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. 

વિભાગ-1   કૃતિનું નામ : સજીવ ખેતી.


વિભાગ-2   કૃતિનું નામ : ડીજીટલ ડસ્ટ્બીન  અને પ્લાસ્ટીક રોડ


વિભાગ-3   કૃતિનું નામ : Energy floor


વિભાગ-4   કૃતિનું નામ : ન્યૂક્લિયર કચરાનું વ્યવસ્થાપન


વિભાગ-5   કૃતિનું નામ : Intelligent Transport Syastem


સંકુલ કક્ષા ના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૮ માં યોજાયેલ એક ખાસ Mathematics Olympiad માં ભાગ લઈ રહેલ શાળાની વિદ્યાર્થીની – તીર્થા એમ. ટંડેલ 


કૃતિની મુલાકાત લઈ રહેલ શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ 





એક નજર અન્ય શાળાઓની કેટલીક ખુબજ રચનાત્મક તેમજ જ્ઞાનવર્ધક કૃતિઓ પર ...









































































PLEASE, click below for ....





thanks and do not forget to share from icon given below...