2018 08 29 “રાષ્ટ્ર્રીય રમત દિવસ”

Dhyan ChandDate:29 08 2018
Day :Wednesday


આજ રોજ શાળામાં 
“રાષ્ટ્ર્રીય રમત દિવસ” 
ની ઉજવણી કરવામાં આવી હતી. આપણી રાષ્ટ્રીય રમત  હોકી ના વિશ્વપ્રસિધ્ધ રમતવીર મેજર ધ્યાનચંદ ના જન્મદિવસે આ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામં આવે છે.  આ પ્રસંગે શાળામાં પણ એક ખાસ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલે વિદ્યાર્થેઓને જીવનમાં રમતનું મહત્વ સમજાવ્યં હતું અને શાળાના શિક્ષક શ્રી નિતીનભાઈ ખામકર એ વિદ્યાર્થીઓને મેજર ધ્યાનચંદ ના જીવનપ્રસંગોની કેટલીક રસપ્રદ વાતો કરી હતી.

કાર્યક્રમની કેટલીક તસવીરો....