2018 09 01 સ્વચ્છતા માટેના શપથ- સ્વચ્છતા પખવાડિયું

Date:01 09 2018
Day :saturday


આજ રોજ શાળામાં સ્વચ્છતા પખવાડિયા ના ભાગ રૂપે શાળા માં 
સ્વચ્છતા માટેના શપથ
 દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના બધાજ વિદ્યાર્થીઓને સમૂહમાં સ્વચ્છતા માટેના શપથ શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ એમ. પટેલે લેવડાવ્યા હતા. તેમજ દરેક વર્ગોમાં પણ વિદ્યાર્થીઓએ પોતાની આસ-પાસ સ્વચ્છતા જાળવવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.

એક તસવીરી નજર....