2018 09 12 “ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮”

Date:12 09 2018
Day :Wednesday


તા. ૧૦-૧૧-૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ નવસારી જિલ્લાના જિલ્લા કક્ષાના 
“ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮
નું આયોજન S.S.AGRAWAL PAUBLIC SCHOOL, NAVSARI ખાતે થયું હતું. જેમાં આપણી શાળામાંથી નીચે મુજબની બે કૃતિઓ નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બંને કૃતિઓ જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન માં જે-તે  વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે અને હવે પછી યોજાનાર રાજ્ય કક્ષાના વિજ્ઞાનમેળામાં જે-તે વિભાગમાં શાળા તથા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જિલ્લા કક્ષાના આ વિજ્ઞાનમેળામાં  વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ દેખાવ માટે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ તથા સમગ્ર શાળા પરિવારે ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને તમામ માર્ગદર્શક ગણિત-વિજ્ઞાન શિક્ષકોને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.
વિભાગ-૨
કૃતિનું નામ: Digital dustbin & Plastic Roads
કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓ :  જિનલ, સત્યમ અને શિવાંગ




વિભાગ-૫
કૃતિનું નામ: ITS(Intelligent Transportation Syastem)
કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓ : જયચન અને વૈભવ





આ પહેલા કાર્યક્રમના ઉદઘાટ્ન સમયની કેટલીક તસવીરો.....










જિલ્લાની અન્ય શાળાઓને કેટલીક રચનાત્મક તેમજ જ્ઞાનવર્ધક કૃતિઓની તસવીરો.... 
































પ્રદર્શનની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહેલ માનનીય જિલ્લાશિક્ષણાધિકારી શ્રી કે. એફ. વસાવા , જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અમિતાબેન પટેલ અને DIET –નવસારી ના પ્રાચાર્ય શ્રી વાય. કે. પટેલ તથા અન્ય મહાનુભાવો..



પ્રદર્શનની ખુબજ મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહેલ વિદ્યાર્થીઓ તથા વિજ્ઞાન-રસિકો.














PLEASE, click below for ....






thanks and do not forget to share from icon given below...