2018 09 11 “સ્વચ્છ શાળા પ્રદર્શન દિવસ” સ્વચ્છતા પખવાડિયું

Date:11 09 2018
Date:Tuesday

આજ રોજ શાળામાં સ્વચ્છતા પખવાડિયું અંતર્ગત 
“સ્વચ્છ શાળા પ્રદર્શન દિવસ” 
નું આયોજન કરવામાં આવ્યું હતું . સ્વચ્છતા પખવાડિયું અંતર્ગત શાળામાં ચિત્ર-સ્પર્ધા, નિબંધ-સ્પર્ધા તથા કવિતા સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું, જેમાંથી સુંદર સરસ અને સ્વચ્છતાનો સંદેશ આપતા ચિત્રો તથા સ્વચ્છ્તા માટેના ખુબજ પ્રેરણાદાયી એવા નિબંધો શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રદર્શન માં મૂકવામાં આવ્યા હતા.

એક નજર તસવીરો પર..
ચિત્ર-સ્પર્ધા
પ્રથમ(માધ્યમિક) : પટેલ ક્રિના હિતેશભાઈ (૯-ગ)

પ્રથમ(ઉ.માધ્ય.) : સાતુંદા નિધી ધનસુખભાઈ (૧૧-ગ)

દ્વિતીય : પાણખણિયા દ્રષ્ટિ કાનજીભાઈ (૯-ચ)

તૃતીય : રાઠોડ ચાર્મી બળવંતરાય (૯-ચ)

આશ્વાસન : વંશિતા સંતોષ ગાયકવાડ (૯-છ)


નિબંધ-સ્પર્ધા – (માધ્યમિક વિભાગ)

પ્રથમ : લુહાડિયા અનામિકા રમેશભાઈ (૯-ખ)

દ્વિતીય : ઝાલાવાડિયા ક્રિતીકા ઘનશ્યામભાઈ (૯-ખ)

તૃતીય : ટંડેલ આજ્ઞા અનિલભાઈ  (૯-ક)

નિબંધ-સ્પર્ધા – (ઉ. માધ્ય. વિભાગ)
પ્રથમ : પાલ અનિષા એસ. (૧૧-ક)

દ્વિતીય : ગુપ્તા શિલુ જવાહરલાલ (૧૧-ક)

તૃતીય : નાયકા ડીમ્પલ સતિષભાઈ (૧૨-ખ)

કવિતા-સ્પર્ધા
પ્રથમ : નાયકા ડિમ્પલ એસ. (૧૨-ખ)

દ્વિતીય : શેરઠિયા ધ્રુવલ (૧૨-ખ)

સ્લોગન-સ્પર્ધા
પ્રથમ : પાલા અનિષા એસ. (૧૧-ક)



અન્ય કેટલીક તસવીરો....