2018 09 14 “મારૂં જીવન એજ મારો સંદેશ” નાટક સ્પર્ધા

Date:14 09 2018
Day :Friday

આજ રોજ શ્રી સરદાર શારદા મંદિર, વિજલપોર  ખાતે યોજાયેલ  S V S કક્ષાની  નાટક સ્પર્ધામાં      “મારૂં જીવન એજ મારો સંદેશ” 
વિષય ઉપર શાળાના ઉ.માધ્ય. વિભાગના શિક્ષક શ્રી અજયભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ ધોરણ ૧૧-૧૨ ના વિદ્યાર્થીઓએ  સુંદર તથા સંદેશ આપનારૂં નાટક રજૂ કર્યું હતું. જેની કેટલીક તસવીરો...