Showing posts with label 2025 12 12 MAHABALESHAWAR--PANCHGINI--NEHRU SCIENCE CENTRE- MUMBAI TOUR-1. Show all posts
Showing posts with label 2025 12 12 MAHABALESHAWAR--PANCHGINI--NEHRU SCIENCE CENTRE- MUMBAI TOUR-1. Show all posts

2025 12 12 MAHABALESHAWAR--PANCHGINI--NEHRU SCIENCE CENTRE- MUMBAI TOUR-1

માગશર વદ આઠમ,  વિ.સં. ૨૦૮૨, શુક્રવાર
Date : 1212 2025

    તા.  ૧૨ થી ૧૫ ડીસેમ્બર ૨૦૨૫  ના દિવસોમાં  આપણી શાળામાંથી

MAHABALESHAWAR, PANCHGINI, LONAVALA, KHANDALA, NEHRU SCIENCE CENTRE, MUMBAI

શૈક્ષણિક પ્રવાસ

નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહભેર ભાગ લઈ NEHRU SCIENCE CENTRE માં આવેલ સાયન્સ ગેલેરી, LIQUID NITROGEN SHOW વગેરેની મુલાકત લઈ રોમાંચ અનુભવ્યો હતો. ત્યાર પછીના દિવસોમાં MAHABALESHAWAR, PANCHGINI, LONAVALA, KHANDALA ની મુલાકાત લઈ પ્રાકૃતિક સોંદર્ય નિહાળ્યા હતા.

        વિદ્યાર્થીઓની ખુબજ મોટી સંખ્યા સાથેના સફળ પ્રવાસ માટે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશભાઈ ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી  મંડળ  પ્રવાસ ના આયોજન અને સંચાલન સાથે સંકળાયેલ તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરે છે.

કેટલીક તસવીરો…. 































T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.