2018 09 15 “સ્વચ્છતા-જાગૃતિ -- પત્ર લેખન”

Date:15 09 2018
Day :Saturday

આજ રોજ શાળામાં સ્વચ્છતા પખવાડિયું અંતર્ગત 
“સ્વચ્છતા-જાગૃતિ  -- પત્ર લેખન”
 ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટેના પ્રયત્નોના ભાગ રૂપે સમાજના અગ્રણીઓ, સંબંધીઓ, મિત્રો વગેરેને સ્વચ્છતાનું મહત્વ સમજાવતા પત્રો લખ્યા હતા. 
જેની કેટલીક તસવીરો...