Date:15 09 2018
Day :Saturday
વિભાગ-૨ ની કૃતિ Digital dustbin & Plastic Roads ની માર્ગદર્શશિક્ષિકાઓ શ્રી મીકીબેન ગાંધી અને જયનાબેન ઈંટવાલા ને સન્માનપત્રક આપી રહેલ શાળાના શિક્ષિકા શ્રી પ્રિતીબેન શર્મા
Day :Saturday
જિલ્લાના જિલ્લા કક્ષાના “ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ
પ્રદર્શન ૨૦૧૮” માં મેળવેલ અનેરી સિધ્ધિ.
તા. ૧૦-૧૧-૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ નવસારી
જિલ્લાના જિલ્લા કક્ષાના “ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮” નું
આયોજન S.S.AGRAWAL PAUBLIC SCHOOL, NAVSARI ખાતે
થયું હતું. જેમાં આપણી શાળામાંથી નીચે મુજબની બે કૃતિઓ નું પ્રદર્શન કરવામાં
આવ્યું હતું, અને આ બંને કૃતિઓ જિલ્લા કક્ષાના
વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન માં જે-તે
વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે
સમગ્ર જિલ્લામાંથી માત્ર પાંચ કૃતિઓને રાજ્ય કક્ષાના
વિજ્ઞાન મેળા માટે પસંદગી કરવામાં આવે છે, આ પાંચમાંથી બે કૃતિઓ આપણી શાળાની પસંદગી
પામે છે, જે આપણી શાળાની ગૌરવ લેવા લાયક અનેરી સિધ્ધી છે.
શાળામાં યોજવામાં આવેલ સામૂહિક પ્રાર્થના સમયે જિલ્લા
કક્ષાના આ વિજ્ઞાન-મેળમાં
વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ દેખાવ માટે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ
તથા સમગ્ર શાળા પરિવારે ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને તમામ માર્ગદર્શક ગણિત-વિજ્ઞાન
શિક્ષકોને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.
વિજેતા વિદ્યાર્થીઓ તથા સૌ માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહિત
કરી રહેલ શાળાના
આચાર્ય શ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ
વિભાગ-૨ ની કૃતિ Digital dustbin &
Plastic Roads રજૂ કરનાર વિદ્યાર્થીઓ
: (૧) પાલ સત્યમ એસ. અને (૨) સોની શિવાંશ
આર. ને ટ્રોફીઅર્પણ કરી રહેલ શાળાના સુપરવાઈઝરશ્રી રતિલાલ પટેલ
વિભાગ-૨ કૃતિનું નામ: Digital dustbin & Plastic Roads
વિભાગ-૨ ની કૃતિ Digital dustbin & Plastic Roads ની માર્ગદર્શશિક્ષિકાઓ શ્રી મીકીબેન ગાંધી અને જયનાબેન ઈંટવાલા ને સન્માનપત્રક આપી રહેલ શાળાના શિક્ષિકા શ્રી પ્રિતીબેન શર્મા
વિભાગ-૫ ની કૃતિનું ITS(Intelligent Transportation Syastem) રજૂ કરનાર વિદ્યાર્થીઓ : (૧) કુમાવત જયચન બી.
અને (૨) મિશ્રા વૈભવ એસ. ને ટ્રોફી અર્પણ કરી રહેલ શાળાના
આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી.પટેલ
વિભાગ-૫ કૃતિનું નામ: ITS(Intelligent Transportation Syastem)
વિભાગ-૫ ની કૃતિનું ITS(Intelligent Transportation Syastem) ના માર્ગદર્શક શિક્ષક શ્રી ભાવેશભાઈ પટેલ ને સન્માન
પત્રક આપી રહેલ શાળાના શિક્ષિકા શ્રી પ્રિતીબેન શર્મા
દિવ્ય ભાસ્કર (નવસારી ભાસ્કર) દિનાંક:૧૫ ૦૯ ૨૦૧૮/ શનિવાર
PLEASE, click below for ....
- to find out events/activity of educational year 2016-2017
- to find out events/activity of educational year 2017-2018
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...