Date:04 10 2018
Day :Thursday
Day :Thursday
શાળાના ઉચ્ચ. માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના જિવવિજ્ઞાન ના શિક્ષક શ્રી ડૉ. પિંકલભાઈ ચૌધરી ની દિલ્હી યુનિવર્સીટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂંક થતા તેઓશ્રી ને શુભેચ્છા પાઠવવા માટે આજ રોજ શાળામાં શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમગ્ર શાળા પરિવર તરફ્થી શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલે તથા શિક્ષકમિત્રોએ તેમને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
કેટલીક તસવીરો.....
PLEASE, click below for ....
- to find out events/activity of educational year 2016-2017
- to find out events/activity of educational year 2017-2018
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...