2018 10 06 સરદાર પટેલ અને રાષ્ટ્ર્રીય એકતા /ચર્ચા-સ્પર્ધા /પ્રશ્નોત્તરી-સ્પર્ધા

Date:06 10 2018
Day :Saturday

આજ રોજ નવસારીની J.C & J.C. school   ખાતે 
“સરદાર પટેલ અને રાષ્ટ્ર્રીય એકતા” 
વિષય પર રાષ્ટ્રીય એકતા યાત્રા અંતર્ગત તાલુકા કક્ષાની  “પ્રશ્નોત્તરી” તેમજ “ચર્ચા” સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં આપણી શાળાની વિદ્યાર્થીની માંદડિયા પ્રવિણા(ધો.૧૨-ક) ચર્ચા-સ્પર્ધા તથા પ્રશ્નોત્તરી-સ્પર્ધામાં  પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. અને હવે પછી યોજાનાર જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલ અને સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીની તથા માર્ગદર્શક શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

કેટલીક તસવીરો...