Date:06 10 2018
Day :Saturday
Day :Saturday
જિલ્લા કક્ષાની ખેલ- મહાકુંભ ની વિવિધ સ્પર્ધાઓમાંની એક એવી ઊંચી કૂદ સ્પર્ધામાં શાળાનો વિદ્યાર્થી ચૌહાણ જુગ જે. (ધો. ૯ ઘ) પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. જિલ્લા કક્ષાના ખેલ-મહાકુંભમાં શાળાના આ ઉત્કૃષ્ટ દેખાવ માટે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલ અને સમગ્ર શાળા પરિવાર વિદ્યાર્થી તથા માર્ગદર્શક શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવે છે.
કેટલીક તસવીરો..
PLEASE, click below for ....
- to find out events/activity of educational year 2016-2017
- to find out events/activity of educational year 2017-2018
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...