2018 11 02 રંગોળી સ્પર્ધા વિ.સં.૨૦૭૪

Date:02 11 2018
Day :Friday


આવનાર પવિત્ર તહેવાર દિવાળી તથા નૂતનવર્ષ ની ઊજવણીના ભાગ રૂપે શાળામાં આજ રોજ (તા.૦૨ ૧૧ ૨૦૧૮ શુક્રવાર / વિ.સં.૨૦૭૪ આસો વદ ૧૦) 
રંગોળી સ્પર્ધા
નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખુબજ સરસ, આકર્ષક તથા રંગબેરંગી રંગોળીઓ બનાવી સૌના મન મોહી લીધા હતાં.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકમિત્રોએ કલાશિક્ષક શ્રી નરેશભાઈ પટેલ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.

જેની એક ઝલક....

માધ્યમિક વિભગ

પ્રથમ ક્રમ


દ્વિતીય ક્રમ


તૃતીય ક્રમ



ઉ. માધ્ય. વિભાગ

પ્રથમ ક્રમ


દ્વિતીય ક્રમ

તૃતીય ક્રમ


અન્ય કેટલીક આકર્ષક રંગોળીઓ....