2018 10 31 “રાષ્ટ્રીય એકતા” શપથ ગ્રહણ કાર્યક્રમ

Date:31 10 2018
Day :Wednesday

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જન્મજયંતી નિમિત્તે આજ રોજ શાળામાં રાષ્ટ્રીય એકતા
માટેના શપથ ગ્રહણ કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રોએ રાષ્ટ્ર્રીય એકતા જાળવવા માટેના શપથ લીધા હતા. 

કેટલીક તસવીરો...