2018 12 14 વિજલપોર નગરપાલિકા દ્વારા "લોક ડાયરો" તથા “મેજીક શો"

Date:14 12 2018
Day :Friday

આજ રોજ શાળામાં વિજલપોર નગરપાલિકા દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને “લોક ડાયરો”  તથા “મેજીક શો”  દર્શાવવામાં આવ્યા હતા.

કાર્યક્રમ ની કેટલીક તસવીરો...