2019 02 18 શુભેચ્છા સમારંભ - ધોરણ-૧૦

Date:18 02 2019
Day :Monday
આજ રોજ શાળામાં ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વિદ્યાર્થીઓને પરીક્ષાના ખુબજ નજીકના સમયમાં તૈયારી કેવી રીતે કરવી તે અંગેનું માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું અને બોર્ડની પરીક્ષા માટે શાળા પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

કેટલીક તસવીરો...