વદ બીજ/ મહા / ૨૦૭૫
Date:19 02 2018
Day :Thursday
Date:19 02 2018
Day :Thursday
શાળામાં આજ રોજ
“વિશ્વ માતૃભાષા દિવસ”
ની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ જેવી કે, સુલેખન , શ્રૃત લેખન , કવિ-લેખક પરિચય , શ્રેષ્ઠ વાચન , કાવ્ય પઠન, માતૃભાષાનું મહત્વ વગેરે નું આયોજન શાળામાં કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ભાગ લઈ માતૃભાષાનું મહત્વ સમજ્યા હતા.
કેટલીક તસવીરો.....
learn.........
PLEASE, click below for ....
- to find out events/activity of educational year 2016-2017
- to find out events/activity of educational year 2017-2018
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...