2019 03 28 "મતદાર જાગૃતિ અભિયાન" શેરી નાટક

વદ આઠમ / ફાગણ / વિ.સં. ૨૦૭૫
Date:28 03 2019
Day :Thursday
આજ રોજ શાળા  દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું., જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીમિત્રોએ મતદાન અંગે સમાજમાં જગૃતિ લાવવા માટે મતદાન અંગેના સુવિચારો સાથેના બેનરો સાથે નવસારી શહેરના  રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ જઈ શેરી નાટકો કરી જાહેર જનતાને મતદાન કરવા અંગેના ફાયદાઓ વર્ણવ્યા હતા , તથા મતદાર જાગૃતિ અભિયાન વિશે જાણકારી આપી હતી.

જેની એક ઝલક....






pleas click on image below to watch video.........