2019 03 25 માનવ સાંકળ રેલી - ચૂંટણી પંચ

Date:25 03 2019
Day :Monday
ભારતના ચૂંટણી પંચ દ્વારા લુન્સીકુઈ, નવસારી ખાતે આજ રોજ 
માનવ સાંકળ રેલી
નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના  વિદ્યાર્થીઓએ એકબીજા ના હાથ પકડી માનવ સાંકળ બનાવી હતી..

કાર્યક્રમની કેટલીક તસવીરો.....