2019 08 29 સાયકલ રેલી - Fit India Movement

Date:29 08 2019
Day :Thursday
આજ રોજ તા. ૨૯/૦૮/૨૦૧૯ ને National Sports Day તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે “Fit India Movement” ના ભાગ રૂપે શાળામાંથી એક 
સાયકલ રેલી
 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ નવસારી શહેરના રાજમાર્ગો પર સાયકલ રેલી ના સ્વરૂપમાં ફરી લોકોને “Fit India Movement” અંગે જાગૃત કર્યા હતા.

આ પ્રસંગની કેટલીક તસવીરો. 








thanks  and share....