2019 08 28 ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૯ -સંકુલ કક્ષા

Date:28 08 2019
Day :Wednesday
 આજ રોજ માધ્યમિક શિક્ષણ વિદ્યાલય, વેસ્મા  ખાતે સંકુલ કક્ષા ના 
ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૯
 નું આયોજન થયું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ  દરેક વિભાગમાં ખુબજ જ્ઞાન વર્ધક તેમજ રચનાત્મક કૃતિઓ રજૂ કરી હતી.
       
         વિદ્યાર્થીઓના આ ઉત્કૃષ્ટ દેખાવને ધ્યાનમાં લઈ શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશભાઈ ડી. ગજેરા એ  તેમજ સમગ્ર શાળા પરિવારે ભાગ લેનાર વિદ્યાર્થીઓ તેમજ ગણિત-વિજ્ઞાન વિષયના માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. 


 વિભાગ  Aquaponic system


વિભાગ - પ્લાસટીકમાંથી ડિઝલ

વિભાગ –  Nulcear battery


વિભાગ –  નોન રીસાયકલેબલ પ્લાસ્ટીકમાંથી હાઈડ્રોજન ફ્યુઅલ અને ઈલેક્ટ્રીસીટી

વિભાગ –  Cloud Computing


વિજ્ઞાન-ગણિત –પર્યાવરણ પ્રદર્શન ની મુલાકાત લઈ રહેલ શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા



એક નજર અન્ય શાળાઓની કેટલીક ખુબજ રચનાત્મક તેમજ જ્ઞાનવર્ધક કૃતિઓ પર ...


































































માધ્યમિક શિક્ષણ વિદ્યાલય, વેસ્મા 




thanks  and share.....