2017 02 17 SPORTS DAY 17,18 /02/2017

વિદ્યાર્થીઓને  ખુબજ પ્રિય એવો ઉત્સવ શાળાનો વાર્ષિક  રમતોત્સવ 



શાળામાં દ્વિ-દિવસીય રમતોત્સવનું ઉદ્ ઘાટન શાળાના સુપરવાઈઝર શ્રી દિનેશભાઈ ગોહિલ ના હસ્તે નાળિયેર વધેરી કરવામાં આવ્યું.  આ બંને દિવસે શાળાના વિદ્યાર્થીઓએ આનંદ માણવા સાથે શારીરીક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ મેળવી હતી. 




પ્રથમ દિવસ   તા. ૧૭/૦૨/૨૦૧૭ શુક્રવાર



ALL images below are captured by : PINKAL CHAUDHARI (BIOLOGY TEACHER)





બીજો દિવસ   તા. ૧૮/૦૨/૨૦૧૭ શનિવાર




રમતોત્સવ દરમ્યાન વિદ્યર્થીઓ સાથે  શિક્ષક મિત્રોએ પણ આનંદ માણ્યો હતો.  એક નજર  એ તરફ...








આભાર...................